ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો હુમલમાં 5 જવાન શહીદ

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો થયો છે. આ હુમલમાં 5 જવાન શહીદ થયા છે. મળતી માહિતી પ્રમાણે ઝારખંડનાં સરાયકેલામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. આ ગાડીમાં 6 પોલીસ જવાનો હતા, જેમાંથી 5 પોલીસ જવાનો શહીદ થયા છે અને એક પોલીસ જવાન બચી નીકળ્યો હતો. આ હુમલાથી બચીને પોલીસકર્મી તિરૂડીહ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ધર્મેશ પટેલ સુરત

Translate »
%d bloggers like this: