બોટાદ જિલ્લા ના ઝમરાળા ગામે સમગ્ર ભારતભર તથા સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ એક માત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટમાં અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગર નું સારા માં સારા સોફ્ટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવેછે.

બ્રૅકિંગ ન્યુઝ ઝમરાળા
તા. 11/11/2019

બોટાદ જિલ્લા ના ઝમરાળા ગામે સમગ્ર ભારતભર તથા સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ એક માત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટમાં અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગર નું સારા માં સારા સોફ્ટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવેછે.

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પ.પુ. શ્રી સદ્ ગુરુ દેવ ભગવાન શ્રી રણછોડ દાસ બાપુની અસીમ કૃપાથી તથા પ્રેણાથી શ્રી રણછોડ દાસ જી બાપુ ચેરી ટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા જનતાના લાભાર્થી વિના મુલ્યે શ્રી સદ્ ગુરુ નેત્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આ વિના મુલ્યે શ્રી સદ્ ગુરુ નેત્રયજ્ઞ માં શ્રી રણછોડ દાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપેછે આ વિના મુલ્યે શ્રી સદ્ ગુરુ નેત્ર યજ્ઞ મા આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાત વાળા મોતીયા ના દર્દી ને શ્રી રણછોડ દાસ બાપુ ચેરી ટેબલ હોસ્પિટલ ની બસ લઇ જય અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ ફોલ્કેબલ લેન્સ નેત્રમણી સાથે વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે દર્દીને કેમ્પ ના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ માંથી કરવામાં આવેછે
આપના ગામમાં કેમ્પ કરવા માટે -ભરતભાઈ જક્ડીયા વિછિયા વાળા નો સંપર્ક કરો
9426927504

Translate »
%d bloggers like this: