આકાશ માંથી યંત્ર પડતાં અફરા તફરી

આકાશ માંથી યંત્ર પડતાં અફરા_તફરી

બનાસકાંઠા બ્રેકિંગ

બનાસકાંઠા સરહદી વિસ્તાર થરાદ ના ચાગલા ગામમાં આકાશ માંથી યંત્ર પડતાં અફરા_તફરી નૉ માહોલ સર્જાયો હતો
આકાશમાંથી ભેદી યંત્ર પડતા લોકોએ તંત્રને જાણ કરી


બનાસકાંઠામાં થરાદના ચાગલા ગામમાં એક ખેતરમાં અચાનક આકાશમાંથી ભૅદી બોક્સ નીચે પડતા લોકોમાં ભયનો માહોલ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે અમદાવાદ હવામાન વિભાગે હવામાન ની તપાસ માટે આ પેરાશુટ આકારના બલુન યંત્ર છોડયું જ્યારે હવામાન વિભાગે યંત્ર છોડ્યું હોવાની જાણ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે

તસ્વીર :અશોક ઠાકોર બનાસકાંઠા

Translate »
%d bloggers like this: