કોણ જીત્યું સરપંચની પેટા ચૂંટણીમાં

કોણ જીત્યું સરપંચની પેટા ચૂંટણીમાં

માખણીયા

દિહોર

 

ગત તારીખ 16 ને રવિવાર ના રોજ તળાજા તાલુકાના દિહોર અને માખણીયા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઇ હતી જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવતા દિહોર પંચાયતના સરપંચ તરીકે જયાબેન ઝીણાભાઈ મકવાણા વિજેતા બન્યા હતા જ્યારે માખણીયા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં પાંચીબેન બોધાભાઈ ચૌહાણ વિજેતા બન્યા હતા

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારા દરેક ન્યુઝ મેળવો તમારા મોબાઇલપર બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને ન્યુઝ અને લાઈવ અપડેટ મેળવો 

Translate »
%d bloggers like this: