પાક ઉત્પાદન માટે કયા તત્વોછે મહત્વના

જમીન માં એમાંથી એકોય તત્ત્વ ઓછું હોયતો આપડે પુરતું ઉત્પાદન લય સકાતું નથી

મિત્રો આપણે બધાં પોષક તત્ત્વો નાં કર્યો જોયા હવે આપણે એ સમજાય ગયું કે જો આપણી જમીન માં એમાંથી અકોય તત્ત્વ ઓછું હોયતો આપડે પુરતું ઉત્પાદન લય સકતા નથી અને ખુબજ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડેછે.
અત્યાર સુધી આપણે ફક્ત 3 પોષક તત્ત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ,અને પોટાશ ને જ મહત્ત્વ આપતા રહ્યા સે પરંતુ એના સિવાય બીજા 2 તત્ત્વો એવા સે કે જે કોઈ પણ પાક નાં ઉત્પાદન માં NPK જેટલું જ મહત્વ ધરાવે છે. અને એ 2 પોષક તત્ત્વો એટલે ચોથું મુખ્ય પોષક તત્વ સલ્ફર અને પાંચમુ ગૌણ તત્વ ઝિંક એટલે કે જસત.
જો જમીન માં સલ્ફર અને ઝિંક ની ઉણપ હોય તો બીજા ગમે તેટલા ખાતર નાખીએ કે બીજા ગમે તે ખરસા કરીએ પણ ઉત્પાદન વધારી સકતા નથી.
તો ચાલો જોઈએ કે સલ્ફર તથા ઝિંક નું આપડી જમીન તથા પાક ઉત્પાદન માં કેટલું મહત્વ છે.

 

અહેવાલ :- ઉત્તમભાઈ વસોયા

Translate »
%d bloggers like this: