BREAKING Crime/Police Government Gujarat

ફરીયાદી , ફરીયાદ અને એફ.આઈ.આર એટલે શું?

ફરીયાદી , ફરીયાદ અને એફ.આઈ.આર એટલે શું?

કોઈપણ ગુનો/ઘટના અપરાધ કે બનાવની પોલીસને લેખિતમાં કે મૌખિકમાં જાણ કરનાર વ્યક્તિને ફરીયાદી કહેવાય છે. આ ફરીયાદી પોલીસને લેખિત કે મૌખિકમાં જે જાણ કરે તે ફરીયાદ કહેવાય છે અને ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસ સીઆરપીસી – ૧૫૪ મુજબ પોતાના ફરીયાદ રજીસ્ટરમાં નોંધ કરે તેને એફઆઈઆર કહેવાય છે. જો પોલીસ ફરીયાદને સીઆરપીસી-૧૫૪ મુજબ પોતાના રજીસ્ટરમાં નોંધણી ન કરે એવી ફરીયાદને ફક્ત સાદી અરજી ગણવામાં આવે છે.

livecrimenews
Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186
https://livecrimenews.com