ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો, ગાડી પલટ્યા બાદ ભાગવાની કરી હતી કોશિશ
ગેંગસ્ટર વિકાસ દુબેનું થયું એન્કાઉન્ટર
ઉજ્જૈનથી કાનપુર લવાઇ રહ્યો હતો
STFની કારના અકસ્માત બાદ પોલીસની પિસ્તોલ લઇને ભાગવાનો કર્યો હતો પ્રયત્ન
ઉત્તરપ્રદેશ STF અને વિકાસ વચ્ચે થયું હતું ફાયરિંગ