સીમલા ખાતેના નેશનલ આર્ટ પ્રદર્શનમાં બોરડા (ભાવનગર)નાં આર્ટીસ્ટ ઝળકયા

સીમલા ખાતેના નેશનલ આર્ટ પ્રદર્શનમાં બોરડા (ભાવનગર)નાં આર્ટીસ્ટ ઝળકયા

સિમલા ખાતે ચાલી રહેલા નેશનલ આર્ટ એક્ઝીબિશનમાં બોરડા( ભાવનગર )નાં વિકાસ શિયાળ એ ભાગ લીધેલો છે. આ સિમલા નાં જોઈન્ટ મ્યુ. કમિશનર અનિલ શર્મા નાં હસ્તે ખુલ્લું મુકાયું હતુ

ગેઇટી ગેલેરી સિમલા માં વિકાસ શિયાળ નાં ચિત્ર માં જીવન ચરિત્ર ઉપર થિ જેમ ગાડરિઇયૉ પ્રવા જતું હોય છે તેમ લોકો માં પણ ગાડરઇયૉ ની જેમ લોકો માં દેખ દેખા લોકો જોઈન કોપી કર્તા હોય છે તો મારા કામ માં બતાવ્યુ છે કે કાંઈક અલગ કરવાનું બધાં થિ એ મારા ચિત્ર માં રજૂ કર્યુ છે નેશનલ માં સિઁલેકશન થયેલું તેમજ 20 નાં રોજ કલોસિન્ગ ચેરમની માં કલાકારોને સર્ટિફિકેટ આપી ને સિમલા નાં મેયર કુસુમ સાદરેટ હસ્તે સન્માનિત કરાશે કલાકાર ન પ્લેટફોર્મ માળે એ હેતુ થી ગુજરાત અને ગુજરાતની બહાર આવા પ્રદશન યોજીને ગુજરાત નાં કલાકાર પ્રસિદ્ધ મળે છે તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: