કોરોના વાઇરસ ની મહામારી માં સિંગર વિજય સુંવાળા મદદે આવ્યા

અમદાવાદ કોરોના વાઇરસ ની મહામારી માં સિંગર વિજય સુંવાળા મદદે આવ્યા

અમદાવાદ : દુનિયાભરમાં કોરોના વાયરસ (Covid-19)એ કહેર મચાવ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં જ્યાં કોરોના વાયરસના વધતા જઇ રહેલા કેસનો સામનો કરી રહ્યા છે. કોરોના ની મહામારી ને લડવા ઘણી સેવાભાવી સંસ્થાઓ અને કલાકારો મદદે આવી રહ્યા છે.

ગુજરાત માં કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત ના લોક લાડીલા સિંગર વિજય સુવાળા અને ભાજપ ના કાર્યકર્તા દિનેશ દેસાઈ દ્વારા રાત દિવસ મહેનત કરતા ફાયર બ્રિગેડ ના જવાનો નો આભાર વ્યક્ત કર્યો.અને ફાયરબ્રિગેડ અને પોલીસ ને મહામારી માં હિંમત આપી હતી. અને માસ્ક અને ફૂડ વિતરણ કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસના કહેર વચ્ચે સિંગર વિજય સુવાળા લોકોને સાવચેતી અને સ્વચ્છતા રાખવા અપીલ કરી છે.વિજય સુંવાળા એ માસ્ક પહેરવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવા પણ અપીલ કરી

Live

 

રિપોર્ટ: કૃણાલ પટેલ

 

Translate »
%d bloggers like this: