સોમનાથ ખાતેનાં લોકડાયરામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

સોમનાથ ખાતેનાં લોકડાયરામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગીર-સોમનાથ તા. -૧૮, 

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ ખાતે નવગુજરાત સમય દ્વારા આયોજિત શિવ વંદનામાં લોક સાહિત્ય કલાકાર શ્રી માયાભાઈ આહીરના લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથની ભવ્ય વિરાસત અને સોમનાથ ના જય ઘોષમાં રહેલી સંસ્કૃતિક વિરાસતની વાત કરી ડાયરામાં ઉપસ્થિત ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય નાટય અકાદમીનો સહયોગ મળ્યો હતો.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: