વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીસાહેબ દ્વારા 18 વિવિધ સમિતિનાઓની જાહેરાત કરીને તેમના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીસાહેબ દ્વારા 18 વિવિધ સમિતિનાઓની જાહેરાત કરીને તેમના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી
1 જાહેર હિસાબ સમિતિ શ્રી પૂંજાભાઈ વંશ
2 જાહેર સાહસો માટેની સમિતી ડો નીમાબેન આચાર્ય
3 અંદાજ સમિતિ શ્રી બાબુભાઇ બોખીરિયા
4 પંચાયતી રાજ સમિતિ શ્રી ગોવિંદભાઇ પટેલ
5 બિન સરકારી સભ્યોના કામ કાજ માટેની સમિતિ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા
6 ગૌણ વિધાન સમિતિ શ્રી અરુણસિંહ વાળા
7 નિયમો માટેની સમિતિ માનનીય અધ્યક્ષ શ્રી
8 સરકારે આપેલ ખાત્રીઓ માટેની સમિતિ શ્રી વલ્લભભાઈ કાકડીયા
9 અનુસૂચિત જનજાતિઓ માટેની સમિતિ નરેશભાઈ પટેલ
10 સભાગૃહની બેઠકો માંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ શ્રી અર્જુનસિંહ ચૌહાણ
11 સદસ્ય નિવાસ સમિતિ શ્રી પૂર્ણેશ મોદી
12 સભાગૃહના મેજ ઉપર મુકાયેલ કાગળો માટેની સમિતિ ડો આશાબેન પટેલ
13 અરજી સમિતિ શ્રી પ્રવિણભાઇ ચૌધરી
14 વિશેષાધિકાર સમિતિ શ્રી રાકેશભાઈ શાહ
15 સભ્યોના ભથા અંગેના નિયમો માટેની સમિતિ શ્રી જિતેન્દ્ર સુખડીયા
16 ગ્રંથાલય સમિતિ માનનીય અધ્યક્ષ શ્રી
17 અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ શ્રી પ્રદીપભાઈ પરમાર
18 સમાજ અને શેક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિ શ્રી આર.સી.મકવાણા
( મહુવા – ભાવનગર )
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર