વેજલપુર પોસ્ટ ઓફિસના ખાતેદારો જોગ

વેજલપુર પોસ્ટ ઓફિસના ખાતેદારો જોગ

ગોધરા, બુધવારઃ પંચમહાલ જિલ્લાના ડાકઘર અધિક્ષકની એક અખબારી યાદીમાં
જણાવ્યા અનુસાર ગોધરા કચેરીને એજન્ટ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના ગ્રાહકોના નાણાની
શંકાસ્પદ ઉચાપત અંગે ફરિયાદ મળી છે. જે સંદર્ભે પોસ્ટ વિભાગ તરફથી વેજલપુર સબ પોસ્ટ
ઓફિસના તમામ પ્રકારના બચત ખાતા તથા KVP-NSCના ગ્રાહકોને તેમના ખાતાઓમાં રહેલા
બેલેન્સ ચકાસણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: