વાયુ ના કારણે આકેર નામનું જહાજ ફસાયું

વાયુ ના કારણે આકેર નામનું જહાજ ફસાયું

 

જાફરાબાદ ના દરિયા મા આકેર નામનુ જહાજ દરિયા મા ફસાયુ…….

દરિયા મા પાણી નો પ્રવાહ વધતા જહાજ ડૂબે તેવી શકયતા………

જાફરાબાદ ના દરિયા મા એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો ગઈ કાલે કાંઠે આવી ગયા હતા….

આજે એંકર પર થી જહાજ ચાલતુ થયુ….

. જાફરાબાદ દરિયામાં જહાજ સાથેચક્રાવાતને લઈ દરિયામાં ચાલતું થયું હતું

ખૂબ જ કરંટ હોય, અને લોઢ ઉછળી રહૃાો હોય ત્‍યારે આ દરિયામાં એંકર ઉપર બાંધેલ જહાજ દરિયામાં મોજાની સાથે ચાલતું થયું હતું.

આ જહાજ દરિયામાં ભાંકોદર સ્‍વાન જેટી નજીક પહોંચી ગયાનું જાણવા મળેલ છે.

આ જહાજમાં કોઈ ખલાસી કે અન્‍ય કોઈ ન હોય, અને દરિયામાંભારે કરંટ હોવાના કારણે તેને બચાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તનતોડ પ્રયાસ કરવામાં આવી રહૃાો છે

તેમ છતાં તેને ડૂબતાં બચાવી શકવાની શકયતા નહીંવત જોવા મળી રહી છે

મોડી રાત સુધી મા આ જહાજ ડૂબે

રિપોર્ટર. બારૈયા મહેશ – જાફરાબાદ

 

Translate »
%d bloggers like this: