શનિવારના રોજ વલભીપુર ITI ખાતે ભરતીમેળો

તા. 3/8/2019, શનિવારના રોજ વલભીપુર ITI ખાતે ભરતીમેળો રાખેલ છે.

વલભીપુર આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો
કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. વલભીપુર, કલ્યાણપુર રોડ, ૧૨૦ કેવી સબ-સ્ટેશનની સામે, વલભીપુર. જી. ભાવનગર
કંપનીનું નામ: સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી. ગામ- હાસલપુર, બેચરાજી/ મહેસાણા નજીક, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ.
કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ: ૦૩-૦૮-૨૦૧૯ સવારે ૯ કલાકે લેખિત કસોટી -પસંદગી પામેલ ઉમેદવારનાં મૌખિક ઈન્ટર્વ્યુ
હોદ્દો: FTC ( FIX TERM CONTRACT SCHEME) જે લોકો સફળતા પૂર્વક FTC પૂર્ણ કરશે તેઓને કંપની માં સ્થાઈ કરવામાં આવશે.
લાયકાત: ITI વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ , ૨૦૧૭ ,૨૦૧૮, ૨૦૧૯ માં પાસ કરનાર માટે (NCVT/GCVT) ધોરણ-૧૦ પાસ ઓછામાંઓછા ૫૫% સાથે
ITI પાસ-ઓછામાં ઓછા ૬૦% (NCVT/GCVT)
ITI ટ્રેડ:- ફિટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ટર્નર, ઇલેક્ટ્રિસિયન, ટૂલ & ડાય મેકર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર, COE(ઓટોમોબાઇલ), પેઇન્ટર, મશીનિસ્ટ, ટ્રેક્ટર મિકેનિક
ઉમર:- ૧૮ થી ૨૩ વર્ષ
પગાર અન્ય લાભો:-
-પગાર (ગ્રોસ) રૂ.17,500/- પ્રતિ માસ(CTC)
-રાહત દરે રહેવાની / જમવાની ફેસેલિટી
– બે જોડી યુનિફોર્મ -એક જોડી સેફ્ટી સૂઝ, વીકલી ઓફ રવિવાર
·જોઇનિંગ માટે ટ્રાવેલિંગ એલાઉન્સ applicable as per SMG policy,
Leaves As per Policy
જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ આવવાની યાદી (અસલ તેમજ ૩ ફોટોકોપી) :-
1. ધોરણ – ૧૦ માર્કશીટ
2. સ્કુલ લીવીગ સર્ટિફિકેટ
3. ITI બધા સેમેસ્ટરની માર્કશીટ/પ્રમાણપત્ર
4. બાયોડેટા(કમ્પુટરાઇજડ)
5. સરકારી ફોટો આઈ.ડી પ્રૂફ (આધારકાર્ડ/ચુટણી કાર્ડ)
6. ફોટો – ૫ ( પાસપોર્ટ સાઈઝ)

Translate »
%d bloggers like this: