કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે

ગીર સોમનાથ તા.૧૬, કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા.૧૭-૦૮-૨૦૧૯ના રોજ સવારે ૧૧ થી ૧૨ કલાક સુધી સોમનાથ મહાદેવના દર્શન-પુજા કરશે.

Share this:LIVE CRIME NEWS
Like this:
Like Loading...