વડોદરા: દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ કરતાં 7 મજૂર ડૂબી જતાં મોત, સંચાલકો ફરાર

વડોદરા જિલ્લાના ડભોડના ફરતી કૂઇ નજીક હોટલમાં ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 7 મજૂરના મોત થયા છે. ખાળકૂવો સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. આ ઘટના બાદ ડભોઈ ફાયર વિભાગ દ્વારા મૃતકોને દોરડાથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મજૂરો ફાયર સેફ્ટીના સાધનો વગર ખાળકૂવો સાફ કરવા માટે ઉતર્યા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને 6 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

ધર્મેશ પટેલ સુરત

Dharmesh Patel

Dharmesh Patel

dbpatel.sai@gmail.com 9925685683 Dharmeshbhai PATEL G 1, Ground Flour Madhav darshan apartment Saiyedpura bordisheri Surat 395003

Read Previous

ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો હુમલમાં 5 જવાન શહીદ

Read Next

ઉપલેટા ના ધોરાજી દરવાજા પાસે રામગઢ ન્યામત માં ની દરગાહ પાસેની ઘટના

Translate »
%d bloggers like this: