પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ ૯૯મો જન્મજયંતિ મહોત્સવ,વડોદરા

બ્રેકીંગ ન્યુઝ વડોદરા

પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ ૯૯મો જન્મજયંતિ મહોત્સવ,વડોદરા

આગામી ૧૨મી ડિસેમ્બર ને ગુરૂવારના રોજ મહોત્સવ સમિતિના તમામ પૂજ્ય વડીલ સંતો સ્વામીશ્રીની 99 મી જન્મ જયંતી નિમિત્તે નગરની રચના માટે નું સ્થળ (જમીન) જોવા માટે અટલાદરા મંદિરે પધારશે.

તો તેને ધ્યાનમાં રાખીને શહેરમાં વિશ્વામિત્રી બ્રિજની ડાબી સાઈડ માં આવેલી જમીનમાં આજના એકાદશીના પવિત્ર દિવસે મહોત્સવ સમિતિના સંતો ની ગાડીઓ જઈ શકે તેના માટે J.C.B દ્વારા લેવલીંગ કાર્ય ચાલુ કરાવ્યું.

લાઈવ ક્રાઇમ ન્યુઝ ચેનલ
રિપોર્ટર ઉમેશ.બી ગોરાહવા
બરવાળા

Translate »
%d bloggers like this: