પ્રોહી જુગાર ની ડ્રાઇવ દરમ્યાન માં પો.સ્ટે. વિસ્તારમાંથી *અલગ-અલગ જગ્યાએ થી જુગાર ના બે કવોલીટી કેશ કરતી કારેલીબાગ સર્વેલન્સ ટીમ

મે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય કચેરી ના સંદર્ભીત પત્ર આધારે સમગ્ર રાજ્ય માં રાખવા માં આવેલ પ્રોહી જુગાર ની રેઇડ કરવા અંગે તા:૧૦/૧૦/૨૦૧૯થી તા:૨૧/૧૦/૨૦૧૯ દરમ્યાન માં રાખવા માં આવેલ પ્રોહી જુગાર ની ડ્રાઇવ અનુસંધાને* મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા મે.સયુકત પોલીસ કમિશ્નર સા.શ્રી નાઓની સુચના /અને માર્ગદશન હેઠળ મે. નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ઝોન -૪,તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ’ એચ’’ ડીવિઝન નાઓ તરફથી જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને *પોલીસ ઇન્સ્પેકટર.શ્રી આર.એ.જાડેજા નાઓએ સ્ટાફના માણસોને માર્ગદશન આપેલ જે માર્ગદર્શન આધારે* કારેલીબાગ પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન


💫(૧) *પો.કો.પંકજ ધર્મરાજ નાઓને મળેલ બાતમી આધારે* વરદાન કોમ્પલેક્ષ મકાન નં-૨૦૯ માંથી જુગાર રમતા કુલ-૭ ઇસમોને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે
આરોપીઓ
(૧) *રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમાર* ઉ.વ.૬૧ રહે, મકાન નં-૨૦૯ બીજો માળ વરદાન કોમ્પલેક્ષ અમિતનગર પાસે કારેલીબાગ વડોદરા શહેર
(૨) *પ્રમોદ હસમુખભાઇ રાણા* ઉ.વ.૩૯ ૪૩૨ આનંદનગર અંબાલાલ પ્રેટ્રોલપંપ પાસે કારેલીબાગ વડોદરા શહેર (૩) *જતીન યોગેશભાઇ પ્રજાપતિ* ઉ.વ.૨૬ રહે,૧૨૯ આનંદનગર પાણીની ટાંકી પાસે કારેલીબાગ વડોદરા શહેર (૪) *હર્ષદભાઇ ફતેસિંહ પઢીયાર* ઉ.વ.૨૯ રહે,૧૦ દીવાળીપુરા ઓ.પી.રોડ વડૉદરા શહેર
(૫) *રાકેશભાઇ કિશનભાઇ જગતાપ* ઉ.વ.૪૧ રહે,જલારામ નગર મકાન નં-૪૨૩ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા શહેર
(૬) *ગીરીસભાઇ નવલરામ રાવ* ઉ.વ.૬૨ રહે, ૪૯ પુષ્પક ટેનામેન્ટ સમા-સાવલી રોડ વડૉદરા શહેર (૭) *_તારકસિંહ નરેન્દ્રસિંહ મહીડા_ ઉ.વ.૩૫* રહે, કૈલાશપતિ સોસાયટી મકાન નં-એ-૦૨ ગામ-રણોલી તા: વડોદરા શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ: *રોકડા રૂપીયા ૫૫,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૪૦,૫૦૦/-મળી તથા પત્તા પાના નંગ-૫૨/- કિ.રૂ.૦૦/૦૦ તથા મળી કુલ્લે ૯૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે*
💫(૨) *પો.કો.વિષ્ણુભાઇ કાળાભાઇ* નાઓને મળેલ બાતમી આધારે આક ફરક ના આકડા લખતા ઇસમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આરોપી
(૧) *જયેશ ઉર્ફે મુન્નો જયંતીભાઇ* સુરતી ઉ.વ ૫૦ રહે મનં ૦૬ બી ટાવર પ્રાર્થના ફલેટ વારસીયા રીંગ રોડ ગુરૂકુલ સ્કુલ પાછળ વડોદરા શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ : આખ ફરકના આકડાઓ લખેલ ડાયરી નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા ચાલુ હાલતની બોલપેન કિ.રૂ.૦૦/૦૦ તથા અલગ-અલગ *દરની ચલણી નોટો રોકડા રૂપીયા-૧૧,૩૦૦/- કબ્જે કરેલ છે*
કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ : *પોલીસ ઇન્સ ડી.બી.વળવી ,અ.હે.કો. ભાવેશ રતિલાલ તથા અ.હે.કો. રમેશભાઇ શંકરભાઇ તથા અ,હે,કો, નરસિંહભાઇ ગોરધનભાઇ તથા પો.કો.પંકજ ધરમરાજ તથા પો.કો.વિષ્ણૂભાઇ કાળાભાઇ તથા પો.કો.ઇબ્રાહીમ મહેબુબહ્શા તથા પો.કો.વનરાજસિંહ રંગુસિંહ તથા પો.કો.અમરસિંહ ગોરધનસિંહ તથા પો.કો. નરોત્તમભાઇ ભીમાભાઇ તથા પો.કો.પુષપેન્દ્રસિંહ ઉદેસિંહ*

Translate »
%d bloggers like this: