વડોદરા શહેર કારેલીબાગ પોલીસ જુગાર રમતા 11 ઇસમો ની પકડ  કાયદેસર ની કાર્યવાહી કરી

 

 

 

💫પ્રોહી જુગાર ની ડ્રાઇવ દરમ્યાન માં જુગાર નો કવોલીટી કેશ કરતી કારેલીબાગ સર્વેલન્સ ટીમ
⭐ *મે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય કચેરી ના સંદર્ભીત પત્ર આધારે સમગ્ર રાજ્ય માં રાખવા માં આવેલ પ્રોહી જુગાર ની રેઇડ કરવા અંગે તા:૧૦/૧૦/૨૦૧૯થી તા:૧૬/૧૦/૨૦૧૯ દરમ્યાન માં રાખવા માં આવેલ પ્રોહી જુગાર ની ડ્રાઇવ અનુસંધાને* મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા મે.સયુકત પોલીસ કમિશ્નર સા.શ્રી નાઓની સુચના /અને માર્ગદશન હેઠળ મે. નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ઝોન -૪,તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ’ એચ’’ ડીવિઝન નાઓ તરફથી જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર.શ્રી ડી.બી.વળવી નાઓએ સ્ટાફના માણસોને માર્ગદશન આપેલ જે માર્ગદર્શન આધારે કારેલીબાગ પો.સ્ટે. વિસ્તાર માં આવેલ બહાર જીમ ખાના ના ચોથા માળે રેઇડ કરી *જુગાર રમતા કુલ-૧૧ ઇસમોને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે* 💫(૧) *ઇમરાન મહેમુદમીયા શેખ ઉ.વ.૩૮ રહે, રાવપુરા મચ્છીપીઠ બહાર જીમખાના મેડા ઉપર જબુન્નીશા મંઝીલ વડોદરા શહેર*  

 

(💫૨) *બચુભાઇ કાળીદાસ માળી* રહે,ગણેશનગર ઝુપડપટ્ટી મહાનગર ની સામે દભોઇ રોડ વડોદરા શહેર
💫(૩) *સંજય દત્તુભાઇ સપકાલ* રહે, પરશુરામ નો ભઠ્ઠો ભીમનાથ મંદીર પાસે ઝુપડા માં સયાજીગંજ વડોદરા શહેર
💫(૪) *ગણપતભાઇ ભીખાભાઇ પરમાર* ઉ.વ.૩૫ રહે, પટેલ ફળીયુ મુંજપુર ગામ તા: પાદરા જી વડોદરા
💫(૫) *અબ્દુલ મજીદ અબ્દુલ કાદર શેખ* ઉ.વ.૭૧ રહે,પાણી ગેટ જી.ઇ.બી.ઓફીસ પાસે મુંશી એપાર્મેન્ટ મકાન નં-૩૦૪ વડોદરા શહેર
💫(૬) *મીયાભાઇ ઉર્ફે અલીભાઇ સફીભાઇ ચશ્માવાલા* ઉ.વ.૪૬ રહે,અમીન પાસ સેન્ટર ની સામે મેઇન રોડ તાઇવાળા વાડી વડોદરા શહેર
💫(૭) *મુકુન્દ ઓરછવલાલ પરીખ* ઉ.વ.૭૩ રહે,મકાન નં-૮૭ અક્ષરધામ સોસાયટી સંગમચાર રસ્તા પાસે કારેલીબાગ વડોદરા
(૮) *અબદુલ રજાક ઉર્ફે પહેલવાન ગુલામનબી શેખ* ઉ.વ.૬૬ રહે,યાકુઅતપુરા ચોરા પાસે ગુલશન મંઝીલ વડોદરા શહેર
💫(૯) *મુઝફ્ફરઅલી કાસમઅલી સૈયદ* ઉ.વ.૭૧ રહે,મકાન નં-૪૦૨ નિશાંત કોમ્પલેક્ષ નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર
(૧૦) *સતારખાન ઉર્ફે લાલાભાઇ હુસેનખાન પઠાણ* ઉ.વ.૫૭ રહે, પરશુરામનો ભટ્ઠો ભીમનાથ બ્રીજ નીચે ઝુપડા માં સયાજીગંજ વડોદરા શહેર
💫(૧૧) *ઇરફાન અલી ઇરશાદ અલી શેખ* ઉ.વ.૬૫ રહે, રાવપુરા મચ્છી પીઠ મુસાફર ખાના પાસે વડોદરા શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ: રોકડા રૂપીયા ૨૦૫૬૫/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ-૩૦૦૦/- તથા પત્તા પાના નંગ-૨૦૮ તથા અલગ-અલગ કલર ના પ્લાસ્ટીકના ટોકલ જેમાં અલગ-અલગ આકડાઓ લખેલ છે તે *ટોકન નંગ-૧૭૮* કિ.રૂ.૦૦/૦૦ *મળી કુલ્લે ૨૩૫૬૫ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે*

Translate »
%d bloggers like this: