રાજુલા ના વડ ગામેં જુગાર પકડતી રાજુલા પોલીસ

*પ્રેસનોટ તા.૨૨/૦૮/૨૦૧૯*
*રાજુલા ના વડ ગામ માથી જાહેર મા જુગાર રમતા ૪ ઇસમો રોકડ રકમ ૧૦,૭૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ*
💫 અમરેલી પોલીસ *અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ* તથા દ્વારા હાલમાં શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ વઘુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા

 નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૨૨/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના *i/c પો..ઇન્સ.શ્રી એ.પી.ડોડીયા* તથા પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસતારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ મળેલ કે રાજુલા ના વડ ગામ મા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ ૧૦,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

✨ **જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
1⃣ * હસુભાઇ અમરૂભાઇ ધાખડા ઉવ.૩૧ ધંધો-ખેતી રહે.વડ તા.રાજુલા જી.અમરેલી
2⃣ ઉમેશભાઇ મુકેશભાઇ વાળા ઉવ.૨૩ ધંધો-મજુરી રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલી
3⃣ ખોડુભાઇ જોરૂભાઇ ડાભીયા ઉવ.૨૭ ધંધો-ખેતી રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલી
4⃣ મહિપતભાઇ ધીરૂભાઇ વાળા ઉવ.૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.વડ તા.રાજુલા જી.અમરેલી
✨ રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ
ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૬ ઇસમો પાસેથી રોકડા રૂ।.૧૦,૭૬૦/ – તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી *કુલ કિ.રૂા.૧૦,૭૬૦/- નાં મુદામાલ* સાથે પકડાયેલ ચાર ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય
✨ આમ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તેમજ રાજુલા પોલીસ ટીમએ જાહેર મા કુલ ૧૦,૭૬૦/- ના મુદામાલ સાથે જુગાર પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: