ઉપલેટા ના ધોરાજી દરવાજા પાસે રામગઢ ન્યામત માં ની દરગાહ પાસેની ઘટના

 

 

ઉપલેટા ના ધોરાજી દરવાજા પાસે રામગઢ ન્યામત માં ની દરગાહ પાસેની ઘટના

PGVCL ની ઘોર બેદરકારી થી એક બાળકનું મૃત્યુ

અને તેજ જગ્યાએ વીજ કરંટ થી એક શ્વાન નું પણ મોત

ન્યાયમટ ની દરગાહ પાસે આવેલ પાન ની કેબીન ખોલવા જતા બાળકનું થયું મૃત્યુ

અહમદ રજા હસન પોતાની કેબીન સવારે ખોલવા જતા મોત

કેબીન ની બાજુમાં જ PGVCL નું સબ સ્ટેશન આવેલ છે

ગત રાત્રી ના ભારે પવન ને કારણે વીજ વાયર તૂટી ગયેલ જે કેબીન ઉપર પડયા હતા

વીજ વાયર તૂટેલ હોવા છતાં વીજ પુરવઠો ચાલુ હોવા થી બની ઘટના

આ વિસ્તાર ના લોકો ના કહેવા મુજબ રાત્રી દરમિયાન અવારનવાર PGVCL ને ફોન કરવા છતાં કોઈ પગલાં ના લેવાના

PGVCL ની ઘોર બેદરકારી એ એક બાળક નો જીવ લીધો

આ ઘટના બાદ મોડે મોડે જાગ્યું PGVCL

વીજ કરંટ થી એક વ્યક્તિ ના મોત બાદ PGVCL દ્વારા રીપેરીંગ કામ કરવામાં આવ્યું

રિપોર્ટર:- ઇમરાન સરવદી ઉપલેટા

 

 

દરેક ન્યુઝ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને ન્યુઝ મેળવો તમારા મોબાઇલ પર

Translate »
%d bloggers like this: