શહેરના વિમાનમથક ખાતે કેન્દ્રિય રમત ગમત મંત્રી શ્રી કિરેન રિજુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

શહેરના વિમાનમથક ખાતે કેન્દ્રિય રમત ગમત મંત્રી શ્રી કિરેન રિજુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

શહેરના વિમાનમથક ખાતે કેન્દ્રિય રમત ગમત મંત્રી શ્રી કિરેન રિજુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના પદાધિકારી અને ઉચ્ચ અધિકારી સ્વાગતમાં જોડાયા
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) કેન્દ્રિય રમત ગમત મંત્રી શ્રી કિરેન રિજુજી શહેરના વિમામમથક ખાતે આગમન થતા રાજ્યના રમત ગમત, યુવા અને સાસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જીગીષાબેન શેઠ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.

શ્રી રિજુજીના સ્વાગતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરતાના સક્રેટરી શ્રી ડી. ડી. કાપડીયા, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, નાયબ કલેક્ટ શ્રી નારાયણ માધુ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના સ્વંય સેવકો, અને એમ. એસ.યુનિવર્સિટીના એન.એસ.એસ. કેડેટ જોડાયા હતા. તેમજ સમગ્ર બાબતોનુ સુચારૂ સંકલન ડીસ્ટ્રિક્ટ સ્પોર્ટસ ઓફિસર કેતુલ મહેરીયાએ કર્યું હતું

Translate »
%d bloggers like this: