*બ્રેકિંગ ન્યુઝ* ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામ માં સરપંચ દ્વારા કરવામાં આવ્યું વિકાસ નું કામ

*બ્રેકિંગ ન્યુઝ*

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામ માં સરપંચ દ્વારા કરવામાં આવ્યું વિકાસ નું કામ

ઉમજ ગામમાં સરપંચ મનસુખભાઈ ગોહિલ તેમજ આમભાઈ વાળા તેમજ ગૌલગભાઇ ચાવડા તેમજ ગામના આગેવાનોએ ઉમજગામમા નીકળતી રાવલ નદી માજાત મહેનત ચાલ ચલાવ કામગીરી અવાર નવાર જવા માટે રસ્તો બનાવ્યો હતો
તેમજ ઉમજ ગામના ખેડૂતો તેમજ માસૂમ બાળકોને વર્ષોથી નદી મા પાણીનો સામનો કરવો પડતો હતો
આ રાવલ નદીમાં પાણી આવી જતા ઉમજ ગામના શાળાએ જતા બાળકોને રજા રાખવાનો વારો પણ આવતો હતો અને આની અસર બાળકોના ભણતર પર થતી હતી તેના કારણે નપાસ પણ થતા હતા
આ કામ ગીરી સરપંચ દ્વારા પૂર્ણ થયા બાદ ગામના લોકોએ આનંદનો અનુભવ કર્યો હતો

*રીપોર્ટર રાજેશ ડાંગોદરા*

Translate »
%d bloggers like this: