ઉના શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ રાજેશ પ્રેમજીભાઈ મકવાણા તેઓએ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ લઈને ઉના પ્રાંત અધિકારીને કરી લેખિત રજૂઆત

ઉના શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ રાજેશ પ્રેમજીભાઈ મકવાણા તેઓએ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ લઈને ઉના પ્રાંત અધિકારીને કરી લેખિત રજૂઆત


ઊના શહેરમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેની અનેકવાર રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેને લઈને બાંધકામ કરનારા બિલ્ડરો પકડું મેદાન મળ્યું હોય તેવું જોવાય રહ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ ની પરવાનગી કેમ હોય તેવું દેખાઈ રહ્યું છે પરવાનગી કરતાં વધારે બાંધકામ કરતા હોય તેની લેખિત રજૂઆત નગરપાલિકા માં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા અવારનવાર કરતા હોય અને કાયદેસર બાંધકામ રોકવા અને તેમની અનેક રજૂઆતો કરવા

છતાં પણ તંત્રને જાણે આંખ આડા કાન રાખ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તેને આજે ઉના પ્રાંત અધિકારીને ગેરકાયદેસર બાંધકામ ને લઈને રાજેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ઉના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને બેરોકટોક બાંધકામ અટકાવવા પગલા લેવાની માંગ ઉઠવા પામી છે

Translate »
%d bloggers like this: