જૂનાગઢ જિલ્લાના ઉપ પ્રમુખ દેવરાજભાઈ એસ ગોહીલે સરકારશ્રીના સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવા પ્રાંતમાં અધિકારીને આપ્યું આવેદન

રિપબ્લીકન પાર્ટીઓફ ઇન્ડિયા ના જૂનાગઢ જિલ્લાના ઉપ પ્રમુખ દેવરાજભાઈ એસ ગોહીલે સરકારશ્રીના સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવા પ્રાંતમાં અધિકારીને આપ્યું આવેદન

રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ દેવરાજ એસ ગોહિલ તે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માન ખેત્રા ગામે તેમના તા ૧,૧૧,૨૦૧૭ ના રોજ તેમના પરિવારને સામૂહિક હત્યાકાંડ નો અંજામ આપ્યો હતો તેને લઈને એ ઘટના બહુ ચોંકાવનારી બની હતીતે માન ખેતરા ગામની વાડીમાં બની હતી તેને લઈને તે જે મૂળ આરોપીઓની સીબીઆઈ તપાસ કરવાની રજૂઆત પણ અગાઉ કરી હતી ત્યારે દેવરાજભાઈ એસ ગોહીલ તેમના પર ખોટા કેસો પણ કરવામાં આવ્યા છે દેવરાજભાઈ કહે છે ત્યારે આ ઘટના પર એક નજર કરીએ તેઓ રજૂઆતમાં શું કહે છે


હું દેવરાજ સોમાભાઈ ગોહિલ રહે માનખેત્રા ગામે તાલુકો માંગરોળ જીલ્લો જુનાગઢ રજૂઆત કરતા કહેછે તારીખ ૧,૧૨, ૨૦૧૭,ના રોજ સમીસાંજના અમારી વાડીમાં માન ખેત્રા ગામે મારી પત્ની અને મારા ત્રણ સગીર વયના સંતાનો સામૂહિક કરું હત્યા કરવામાં આવેલ છે આ ઘટના બાદ મારા ઉપર આશરે પાંચેક વખત જીવલે ણહુમલો થયેલ છે આ સમગ્ર મા મૂળ આરોપીઓને પોલીસ સુધી સખી ના હોય તેવી અમને શંકા છે અને આ સમગ્ર પ્રકરણમાં દેવરાજભાઈ એસ ગોહિલે સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી હતી તેને લઈને અને તેનો ખાર રાખી ને મૂળ આરોપીઓ પોતે પકડાઈ જશે તે ડરે તેનો ડર સતાવરી રહ્યો હોય દેવરાજભાઈ એસ ગોહિલ પર હુમલો કરાવી રહ્યા છે તેને લઈને જૂનાગઢ જિલ્લા ઉપ પ્રમુખ દેવરાજભાઈ એસ ગોહિલ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સાહેબને સરકારશ્રીના સ્વખર્ચે પોલીસ રક્ષણની માગણી કરેલ છે તેને લઈને પરંતુ પોલીસ આરોપીઓ સાથે મળી હોય તેથી અમને પોલીસ રક્ષણ નહીં મળે તે તારીખ ૨૪, ૧૦ ૨૦૨૦ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એ માંગરોળ અમને જણાવવામાં આવેલ છે પરંતુ અમારી જાનનું જોખમ હોય અપૂરતી શંકા અને ભય હોય જેથી અમને પોલીસ રક્ષણ સરકારશ્રી સ્વખર્ચે આપવામાં આવે તેવી રજૂઆત દેવરાજભાઈ એસ ગોહિલ ને જૂનાગઢ જિલ્લા પ્રાંત અધિકારીને આપ્યો આવેદન પત્ર
gf
તસ્વીર :- અબ્દુલ પઠાણ ઉના

Translate »
%d bloggers like this: