વાંસોજ યુવા પત્રકાર ઉપર જીવલેણ હુમલો.ઉના 108 મારફત સારવાર માટે ખસેડાયા પત્રકારની હાલત વધુ ગંભીર હોવાથીજૂનાગઢ રીફર કરાયા..

પ્રવિણભાઇ વે વાંસોજ ગ્રામપંચાયત ની માહિતી માંગી હતી જેમાં લાખો રૂપિયાનું કૌભાંડ બાર ખુલ્લું પડે એમ હોય

જેથી કરી પ્રવિણભાઇ ઉપર જીવલેણ હુમલાની સંભાવના આગવ થઈ હતી.

જેથી પ્રવિણભાઇ વે D. G. P સાહેબને ને 10…15 દિવસ પહેલા જ પત્ર લખી પૂર્વ જિલ્લા પંચાયતન પ્રમુખ જિલ્લા આરોગ્ય ચીમિતિ ચેર મેન હરિભાઈ બોઘાભાઈ સોલંકી..તાલુકા પંચાયત સભ્ય અને પૂર્વ કારોબારી ચેર મેન મોહન ભાઈ ભીમભાઈ વાજા ગ્રામપંચાયત સરપંચ ગંગાબેન મોહન ભાઈ વાજા તેમજ ગ્રામપંચાયત સભ્યો તેમજ સરપચ શ્રી ના મળીતીયા ઓ વિરુદ્ધ પ્રવિણભાઇ ઉપર હુમલો કે કાઈ થયા પહેલા આ લોકો ની અટકાયત કે કોઈ કાયદાકીય પગલાં લેવાનું ના કહ્યું હતું માત્ર રક્ષણ કરવા માટે નું જણાવ્યું હતું

તેમજ આવાર નવાર પ્રવિણભાઇ વે આલોકો વિરુદ્ધ અનેક અરજીઓ કરેલી હોય પણ મોટી રાજકીયઓથ ધરાવતા નવાબંદર મરીન દ્વારા આ લોકોને છાવરમાં આવેશે..

તાજેતરમાં તારીખ ૪/૧૦/૨૦૨૦ ના રોજ ત્રણ યુવાનો વિરુદ્ધ પ્રવિણભાઇ વે નવાબંદર માં ફરિયાદ કરેલી જેમાં જમીન પર મુક્ત તેમનો એક વ્યક્તિ સરપંચ શ્રી ના કહેવાથી જાણી જોય ને પ્રવિણભાઇ ને મારી નાખવા ના ઇરાદે કલ્પેશ સિંગડ ઉર્ફે પટેલ પ્રવિણભાઇ ની દુકાને આવી લોખડ ના પાઇપ થી અંધા ધૂન માર મારતા પ્રવિણભાઇ બેહોશ થઈ પડી ગયા અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો અને પ્રવિણભાઇ ને 108 મારફત ઉના સરકારી માં લઇ જવાયા જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાથી જુનાગઢ રીફર કરાય અને મરીન પોલીસ ના એસ.પી.સાહેબ આવે છે તેવું કહી પ્રવિણભાઇ ને ઉના સરકારી હોસ્પિટલ માં 2..3 કલાક રોકી રાખ્યા તે સમય માં પ્રવિણભાઇ નું 2 થી 3 વાર નિવેદન લેતા આરોપી ઓ ને બચાવવા નું કરતા હતા જે થી કરી પ્રવિણભાઇ ને જૂનાગઢ હોસ્પિટલ માં લઇ ગયા બાદ તેમની સારવાર કર્યા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી

હજી પ્રવિણભાઇ ને કાન માંથી લોહી ચાલુ હોવાને કારણે અને હાથ અને પગ ની સારવાર ચાલું છે

Translate »
%d bloggers like this: