અનડીટેક્ટ ચોરીના ગુન્હાને ગણતરીના કલાકો માં ડીટેક્ટ કરી બે ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉમરાળા પોલીસ ટીમ

ઉમરાળા પો.સ્ટે વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા તથા ઉમરાળા પો.સ્ટે ખાતે બે દિવસ પહેલા બનેલ ચોરીનો ગુન્હો ઉમરાળા પોલીસ સ્ટેશન part A 11198059200481 ઈ.પી.કો કલમ ૩૭૯ અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવા માટે સખ્ત સુચના આપેલ.

ઉમરાળા પો.સ્ટે,ના પો.સબ.ઇન્સ તથા સ્ટાફના માણસો એ.એસ.આઇ આર.બી.કોતર તથા હેડ કોન્સ એચ.વી.ગોસ્વામી તથા પો.કો.યુવરાજસિંહ ગોહીલ તથા પો.કો.જગતસિંહ ગોહીલ તથા સ્ટાફના માણસો ધોળા ખાતે બે દિવસ પહેલા ચોરીના ગુન્હો ડીટેક્ટ કરવા ધોળા મેઇન બજાર ખાતે વિવિધ જગ્યાએ રાખવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુટેઝ મેળવી તેમા એક સી.સીટી.વી કુટેઝ માં ચોરી કરના ઇસમો આવી જતા અંગત બાતમીદારો મારફતે તપાસ કરાવતા સદર બંન્ને ઇસમો બોટાદ ના હોવાનુ માલુમ પડેલ હોય જેઓ અંગે અમોને આજરોજ ખાનગી રાહે હકિકત મળેલ કે આ બંન્ને ઇસમો આજરોજ ધોળા જંકશન મેઇન બજારમા નંબર વગરનુ મો.સા લઇ આટા ફેરા મારે છે. અને તેઓ દડવા રોડ પર ઉભેલા છે જેથી દડવા રોડ પર જઇ બંને ઇસમોની તપાસ કરતા નંબર વગરનુ મો.સા તથા સી.સીટીવી ફુટજ મા ચોરી કરતો મળી આવેલ ઇસમ તથા તેની સાથે આવેલ બંન્ને હોય જેઓ ને બંન્ને ને ઉભા રાખી યુકતિ પ્રયુકતિ થી પુછ પરછ કરતા પોતે આ ચોરી કરેલા ની કબુલાત આપતા હોય જેઓના નામ ઠામ પુછતા (૧) સાજીદભાઇ ઇનુસભાઇ પરીયાણી જાતે મુસલીમ મેમણ ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે બોટાદ અંબાજી ચોક નંદેશ્વર શેરી તા જી બોટાદ નં(૨) રાહીતભાઇ રહીમભાઇ ખલ્યાણી જાતે મુસ્લીમ ઘાચી ઉ.વ ૪૯ રહે બોટાદ ખસ રોડ પઠાણ વાડી તા જી બોટાદ વાળા હોવાનુ જણાય આવેલ જેથી સદર ગુન્હાના કામે બંન્નેની પુછ પરછ કરી અટક કરવાના હોય જેથી હાલની પરીસ્થીને ધ્યાને રાખી કોરોના વાયરસ સંક્રમણીત થવા થી વારયસ નો ફેલાવો થવાની શકયતા રહેલ હોય જેથી આરોપીઓનો COVID-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવો જરૂરી હોય જેથી આરોપીઓ તથા મો.સા ને પો.સ્ટે લાવી આરોપીઓનો COVID-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી અટક કરવા બાકિ રાખી હાલ આરોપીઓને પો.સ્ટે ગુનાના કામે હસ્તગત રાખેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ભાવનગર

Translate »
%d bloggers like this: