ઉમરાળા તાલુકાના પરવાળા ગામે રંધોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફ્રી મા Covid 19 ના ટેસ્ટ ની કામગીરી કરવામાં આવી હતી

ઉમરાળા તાલુકાના પરવાળા ગામે રંધોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફ્રી મા Covid 19 ના ટેસ્ટ ની કામગીરી કરવામાં આવી હતી જેમા સાહિલભાઈ એસ દસાડીયા

. (mphw)દશૅનભાઈ જે મોરડીયા (cho) જાવેદભાઈ ટી દસાડીયા(mphw) સંજયભાઈ ખાભલીયા (mphw) તથા RBSK Team ના દક્ષાબેન પરમાર ક્રિષ્નાબા ગોહિલ રાજદિપસિંહ ગોહિલ દ્વારા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના

ડો.પરવેજ પઠાણ સાહેબના માગદશૅન હેઠળ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી નુ આયોજન ગામના સેવાભાવી ડોક્ટર એમ.ડી.અગ્રાવત તથા ઉમરાળા તાલુકાના યુવા ભાજપ મહામંત્રી વિપુલભાઈ કોતર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 23 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: