ઉમરાળાના ધોળા જંક્શનના રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ પર ભૂમી પૂંજનની ઉજવણી કરવામાં આવી

ઉમરાળાના ધોળા જંક્શનના રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ પર ભૂમી પૂંજનની ઉજવણી કરવામાં આવી

ઉમરાળા તાલુકાના ધોળા જંક્શન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા મા આજે હર્ષોલ્લાસ છવાયો છે ત્યારે ધોળા જંક્શનના રામજી મંદિરમા મહા આરતી, દીપમાલા મોં મિઠા કરી અને ફટાકડા ફોડીને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નિર્માણના ભૂમી પૂંજનના ઉત્સવની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ધોળા જંક્શનના ધર્મ પ્રેમી ભાઈઓ દ્વારા ઉજવણી કરવામાં આવી પ્રસંગે કાર સેવક પ્રમોદ શુક્લ,વિહિપ જિલ્લા અધ્યક્ષ અશોક આહિર,વિહિપ જિલ્લા મંત્રી વિરલ પંડ્યા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહિર,તાલુકા ભાજપ મંત્રી ભરતભાઈ ટાંક, ધોળા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રવિભાઈ પંડ્યા,બજરંગ દળના ગોવિંદ ડાભી,રાજુભાઈ લુહાર,અભિરાજસિંહ વાજા, રસિકભાઈ,ટીનાભાઈ,જયેશ માળી,હરેશ પેઈન્ટર ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ આહીર ભાવનગર

Translate »
%d bloggers like this: