તળાજા ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ શિબિરનો પ્રારંભ થયો

તળાજા ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ શિબિરનો પ્રારંભ થયો.

ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા આજે ITI તળાજા ખાતે તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે આઈ.ટી.આઈ ખાતે દીપ પ્રાગટ્ય સરકારી વિનિયન કોલેજ ના પ્રિન્સિપાલ મારુ સાહેબ તથા આઈ.ટી.આઈ ના ઈન્ટ્રસ્કટર કોરડીયા સાહેબ જીજ્ઞેશભાઈ રાજ્યગુરુ ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના પૂર્વ જી.એમ. એલ.સી બોરડ દ્વારા બેન્કિંગ તેમજ ફાઈનાસિયલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તળાજા તાલુકાના તાલીમાર્થીઓએ ઉપયોગી તાલીમ લીધી હતી.તાલીમાર્થીને કીટ અને પુસ્તિકા વિતરણ કર્યું હતું

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા


અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: