ઉંચડી ગામ માંથી ટ્રેક્ટર ની બેટરી ની ચોરી..સુરેશ ભાઈ બાબુ ભાઈ ખેર ના ઘર ની સામે થી ટ્રેકટર માંથી બેટરી ઉપાડી ગયા.

ઉંચડી ગામ માંથી ટ્રેક્ટર ની બેટરી ની ચોરી..સુરેશ ભાઈ બાબુ ભાઈ ખેર ના ઘર ની સામે થી ટ્રેકટર માંથી બેટરી ઉપાડી ગયા. મુકેશ ભાઈ ખેર ની વાડી વિસ્તારમાં માંથી એક બેટરી ઉંચડી ગામ માં અવાર નવાર બેટરી ની ચોરી ના બનાવો બનતા રહે છે. ઉંચડી.તળાજા

Translate »
%d bloggers like this: