રાજુલા ની એ શાળા રમત ગમત માં પ્રથમ

રાજુલાની ટી જે બી એસ ગર્લ્સ હાઇસ્કુલ ની 10 વિદ્યાર્થીની ખેલ કુંભ તાલુકા તથા જિલ્લાકક્ષાએ સુંદર દેખાવ કરી રાજ્ય કક્ષા માટે ખેલ મહાકુંભમાં પસંદગી પામેલ હોય જે વિદ્યાર્થીની ને રાજુલા નગરપાલિકા ના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિમળાબેન ગિરધરભાઈ ઉનાઞર તથા તથા નગરપાલિકા ના તમામ સભ્યશ્રીઓ તથા પ્રમુખશ્રી તથા શાળાના સમગ્ર સ્ટાફ

વિદ્યાર્થીનીઓને રાજ્ય કક્ષાએ પ્રથમ પસંદગી પામે અને નેશનલ કક્ષાએ સારો દેખાવ કરી પસંદગી પામે એવી શુભેચ્છા પાઠવવામાં આવેલ શાળાના વ્યાયામ શિક્ષક બેન શ્રી વાસંતીબેન ત્રિવેદી તથા કથીરિયા સાહેબ કથા હોસ્ટેલના બેન શ્રી ના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીની ઓ ને ખુબ ખુબ અભિનંદન

અહેવાલ..યોગેશ કાનાબાર..

Translate »
%d bloggers like this: