ગુજરાત ની બીજા નંબરે સ્થાન ધરાવતી અને પાલીતાણા માં નિકળનારી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની એકવીસમી (૨૧) ભવ્ય રથયાત્રા

ગુજરાત ની બીજા નંબરે સ્થાન ધરાવતી અને પાલીતાણા માં નિકળનારી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની એકવીસમી (૨૧) ભવ્ય રથયાત્રા

ગુજરાત ની બીજા નંબરે સ્થાન ધરાવતી અને પાલીતાણા માં નિકળનારી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની એકવીસમી (૨૧) ભવ્ય રથયાત્રા ના આગમન દિવસો માં શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ પ્રદર્શન સમીતી દ્વારા આયોજન માટે સંતો અને આગેવાનો ની ઉપસ્થિતિમાં રામવાડી માં યોજાયેલ બેઠક.


પવિત્ર યાત્રાધામ પાલીતાણા માં પરમ પરાગત ગુજરાત ની બીજા નંબર સ્થાન ધરાવતી ભાવનગર જિલ્લા નાપાલીતાણા માં નિકળનારી (૨૧) મી શ્રી કૃષ્ણ જન્મોઉત્સવ ની ભવ્ય રથાયાત્રા નું આયોજન થઈ રહીયું છે ત્યારે એમના આગળ દિવસો માં રક્ષાબંધન થી શીતળા સાતમ સુધી શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ પ્રદર્શન સમિતિ પાલીતાણા દ્વારા આયોજન ભાગ રૂપે રામવાડી ખાતે.સંતો અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક યોજવા માં આવેલ.

જ્યારે પ્રાસંગિક વિષય સંબોધી સમિતિ ના ભરતભાઇ રાઠોડ દ્વારા જે આયોજન થશે એમાં શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ. તેમજ ભારત સરકાર દ્વારા ચાલતી મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ તેમજ ૧૮૨ મિટર ઉંચી બનાવા માં આવેલ વિશાળ સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ને લઈ અને વિવિધ ધાર્મિક આકર્ષિત પ્રદર્શન નું આયોજન આ પ્રદર્શન માં કરવા માં આવશે એમની વિસ્તૃત માહિતી આપી હતી.
. આ બેઠક માં પાલિતાણા ના સમસ્ત સમાજ ના આગેવાનો વિવિધ સંસ્થા ઓ ના પ્રતિનિધિઓ પત્રકાર મિત્રો તમામ રાજકીય આગેવાનો. મોગલ. ગ્રુપ ના મિત્રો તેમજ બહોળી સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહિયા હતા. અને કાર્યક્રમ નું સમસ્ત સંચાલન વિજયભાઈ ચૌહાણ દ્વારા કરવા માં આવેલ

 

તસ્વીર :- વિશાલ સાગઠિયા પાલીતાણા

Translate »
%d bloggers like this: