થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

બનાસકાંઠા જિલ્લાના થરાદ ના વડગામડા ગામે જળ સંચય-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો


થરાદ તાલુકાના વડગામડા ગામે દૂધ મંડળીના પદાધિકારીઓ  અને ગ્રામજનો ની   ઉપસ્થિત માં વૃક્ષારોપણ કાયૅક્રમ યોજાયો જ્યારે સતત ગ્લોબલ વોર્મિંગ-પર્યાવરણમાં ઘટાડો જોવા મળે છે,ત્યારે ગામમાં જાગૃતિ આવે તે હેતુસરથી દૂધ મંડળી  ખાતે ‘વૃક્ષો વાવો વરસાદ લાવો’એ સુત્ર મુજબથી જુદાજુદા પ્રકારના વૃક્ષો વાવીને સંદેશો આપ્યો હતો આ કાયૅક્રમ માં ડેરી ના પદાધિકારીઓ ગ્રામજનો એ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અને ત્યાર બાદ વડગામડા દૂધ મંડળી દ્વારા હાજર સભાસદો ને વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાયૅક્રમ માં  બનાસ ડેરીના સુપરવાઈઝર વડગામડા દૂધ મંડળી ના ચેરમેન મંત્રી ગામના આગેવાનો વસરામ ચૌધરી. કરશનભાઈ ચૌધરી અગજીભાઇ પટેલ. માનસેગભાઇ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા

તસ્વીર :- અશોક ઠાકોર બનાસકાંઠા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: