શ્રી તળપદા કોળી સમાજ એજયુકેશન ટસ્ટ્ર ઠાડચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારંભ

શ્રી તળપદા કોળી સમાજ એજયુકેશન ટસ્ટ્ર ઠાડચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારંભ

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે કોળી સમાજ આયોજિત આ કાર્યક્રમ માં સૌ પ્રથમ ધોરણ 1 થી 12 તથા કોલેજ વગેરે વિદ્યાર્થીઓ સન્માનીત ક્યાં બાદ વિવિધ ક્ષેત્રોમાં માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેઓ નું પણ સન્માન કરેલ

કોળી સમાજ એજયુકેશન ટસ્ટ્રેના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવા માં આવેલ

આ કાર્યક્રમમાં જ્ઞાતિ ના આગેવાનો શ્રી પ્રવીણભાઈ રાઠોડ.ગોપાલભાઈ વાઘેલા.માધાભાઈ ડાભી.હાદીકભાઈ ગોહિલ.ભાનુભાઈ ચોહાણ.સંજયભાઈ મકવાણા.મુકેશભાઈ ઢાપા.મહેશભાઈ ચુડાસમા.વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ હતી.

શ્રી તળપદા કોળી સમાજ એજયુકેશન ઑસ્ટ્રેલિયા ઠાડચ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

તસ્વીર :- જીગર વાઘેલા પાલીતાણા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ અપડેટ સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: