તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા જેમાં 32 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા આજે તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમજણ આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

અનોખા લગ્ન વરરાજા ખરા વરઘોડો પણ ખરો જમણવાર પણ ખરો માત્ર કન્યા જ નહિ

Read Next

આને જીવતરના મુલ્ય કેવાય વેરથી વેર ક્યારેય શમતુ નથી

Translate »