તળાજા તાલુકાના રાજપરા નં 2 ગામે 14/8/19 ના રોજ લાલજીભાઈ ગોહીલ ઉપર થયેલ મારીનાખવા ના ઈરાદા સાથે કરેલ ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલા માથાભારે શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેઅને તળાજા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળેલ હોય તળાજા માં શાંત સલામતી

કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ રોજ તળાજા મામલતદાર કચેરી એ લેખીતમાં રજુઆત કરવામાં આવી
કલ હમારા યુવા સંગઠન સામાજિક, શૈક્ષણિક અને રાજકીય જાગૃતિ માટે કાર્યરત છે અને અન્યાય અત્યાચાર શોષણ વિરુધ્ધ કાનુની રાહે લડત લડતું સંગઠન છે

તળાજા તાલુકાના રાજપરા નં 2 ગામે 14/8/19 ના રોજ લાલજીભાઈ ગોહીલ ઉપર થયેલ મારીનાખવા ના ઈરાદા સાથે કરેલ ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલા માથાભારે શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેઅને તળાજા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળેલ હોય તળાજા માં શાંત સલામતી

જળવાય રહે અને ગુનેગારોની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ વલ્લભભાઈ બારૈયા અને 35 ગામના સંગઠનના પ્રમુખો સાથે તળાજા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું

Translate »
%d bloggers like this: