તળાજા હિતાય વદામી મંચ દ્વારા ફટાકડા ફોડી સરકારશ્રીના ઐતિહાસિક નિર્ણય ને વધાવવામાં આવ્યો

તળાજા હિતાય વદામી મંચ દ્વારા ફટાકડા ફોડી સરકારશ્રીના ઐતિહાસિક નિર્ણય ને વધાવવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું.ગૃહમંત્રીએ લદાખ માટે કેન્દ્ર શાસિત પ્રદેશના ગઠનની જાહેરાત કરી હતી, જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય. અમિત શાહે રાજ્યસભામાં જાહેરાત કરી કે જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પુડ્ડુચેરીની જેમ વિધાનસભા રહેશે જેને લઈને આજે તળાજા હિતાય વદામી મંચ દ્વારા આજે બાપા સીતારામ ચોક ખાતે ફટાકડા ફોડી સરકારશ્રીના એતિહાસિક નિર્ણય ને વધાવવામાં આવ્યો હતો

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

વિડીયો ન્યુઝ જોવા માટે અહીં ક્લિક કરો

Translate »
%d bloggers like this: