આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી
આજે તળાજા પટેલ બોર્ડિંગ ખાતે કોળી સમાજની મિટિંગ યોજાઈ હતી
લોક સભા ભાવનગર મત વિસ્તારના ઉમેદવાર મનહરભાઈ પટેલ ને અન્ય સમાજ સાથે કોળી સમાજ પાછળ ના રહે તેની હાકલ
કોળી સમાજના પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પ્રમુખ
ઝવેરભાઈ ભાલીયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ
કાંતિભાઈ ચૌહાણ કોળી સમાજ અગ્રણી
શિવાભાઈ ડાભી સેનેટ સભ્ય કોંગ્રેસ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સદસ્યો કોળી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તસ્વીર :- પી.ડી ડાભી / અશોક મકવાણા તળાજા