તળાજા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ માં એક નવી પહેલ

તળાજા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ માં એક નવી પહેલ

તળાજા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ માં એક નવી પહેલ.જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર ભારતીય સેના ના જવાનો ને સન્માનિત કરી બહુમાન કર્યું.

તળાજા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ તેજસ્વી તારલાઓ ના સન્માન સમારંભ .બ્રહ્મ ભોજન સમારંભ.તથા ભારતીય સેના ના જવાનો નો સન્માન સમારંભ. તળાજા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત આ કાર્યક્રમ માં સૌ પ્રથમ ધોરણ 1 થી 12 તથા કોલેજ વગેરે વિદ્યાર્થીઓ સન્માનીત ક્યાં બાદ વિવિધ ક્ષેત્રોમાં માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેઓ નું પણ સન્માન કરેલ.આ ઉપરાંત ભારતીય સેના માં ફરજ બજાવતા હોય અને કોઈ પણ જ્ઞાતિ ના હોય તેવા જવાનો નું પણ તળાજા બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરેલ.પ્રમુખ શ્રી હિતેષ ભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવા માં આવેલ

આ કાર્યક્રમમાં જ્ઞાતિ ના આગેવાનો શ્રી ઋષિભાઈ પંડયા. મહેન્દ્રભાઈ જોષી. ગીરીશભાઈ પંડ્યા.પાઠક સાહેબ.વૈભવભાઈ જોષી. મધુભાઈ પંડ્યા.મનોજભાઈ પંડ્યા.ભાવેશભાઈ જાની. હીમાંશુભાઈ વ્યાસ.મહેશભાઈ પંડ્યા.ભારતી બેન ભટ્ટ.રેખાબેન પંડ્યા.વીણાબેન દવે.વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ હતી.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી હિતેશભાઈ જોષી. જલદીપભાઈ પંડ્યા.વિશાલ ભટ્ટ.પ્રશાંત પંડ્યા.પરેશ જોષી. નીરવ જોશી. જીતુભાઇ દવે.ધિમંતભાઈ. ભટ્ટપાર્થ ત્રિવેદી.હિતેશ ત્રિવેદી.ગોપાલ શુક્લ.વગેરે એ ભારે જહેમત ઉઠાવેલ.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

આપની આસપાસ બનતી દરેક ઘટનાને મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: