Cm વિજયભાઈ રૂપાણી ની તળાજા ભાજપના આગેવાનો દ્વારા લેવાઈ મુલાકાત લીધી

Cm વિજયભાઈ રૂપાણી ની તળાજા ભાજપના આગેવાનો દ્વારા લેવાઈ મુલાકાત લીધી

ગતિશીલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે આજે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી. તળાજા ભાજપના આગેવાનશ્રીઓ દ્વારા તળાજા શહેર તાલુકાના વિવિધ સ્થાનિક પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ દરેક પ્રશ્નો હલ કરવાની ખાતરી સાથે સંગઠન વિશે વિચાર ગોષ્ઠી કરી હતી.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: