તળાજા ત્થા મહુવા તાલુકા ના તેમજ  જાફરાબાદ તાલુકાના માછીમારો ના લાંબા સમય થી પડતર પ્રશ્નો ની બાબત

તળાજા ત્થ મહુવા તાલુકા ના તેમજ  જાફરાબાદ તાલુકાના માછીમારો ના લાંબા સમય થી પડતર પ્રશ્નો ની બાબત નીબેઠક મહુવા

બંદરે  રાખવામાં આવી હતી જેમાં માનનીય *શ્રી આર.સી.મકવાણા* ધારાસભ્યશ્રી મહુવા
શ્રી *જયપાલસિંહ રાઠોડ*
(SP-Bhavnagar),
*શ્રી_ગૌતમભાઈ_ચૌહાણ*
ચેરમેનશ્રી બાંધકામ સમિતિ જીલ્લા પંચાયત ભાવનગર,


*શ્રી જાડેજા સાહેબ* (Dy.sp)મહુવા,
શ્રી મિશ્રા સાહેબ (Mahuva PI) તેમજ આગેવાનો ની ઉપસ્થિતી માં જ માંછીમાર ભાઈઓ ના લોકપ્રશ્નો સાંભળી ત્વરિત નિર્ણયો લઇ પ્રશ્રો હલ કરાવવા બાંહેધરી આપાવે

Translate »
%d bloggers like this: