કલ હમારા યુવા સંગઠન, મથાવાડા અને ભારાપરા સરપંચ દ્વારા આજ રોજ તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અલંગ શિપયાર્ડ વિસ્તારમાં શિપ કટીંગ વખતે શિપમાંથી નિકળતો જોખમી અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે 

કલ હમારા યુવા સંગઠન, મથાવાડા અને ભારાપરા સરપંચ દ્વારા આજ રોજ તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

અલંગ શિપયાર્ડ વિસ્તારમાં શિપ કટીંગ વખતે શિપમાંથી નિકળતો જોખમી અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે

અલંગ સોસીયા શીપયાર્ડ ખાતે શિપ કટીંગ કરતી વખતે નીકળતો જોખમી અને અન્ય કચરો બેદરકારી દાખવી જાણી જોઈને દરિયામાં નાખવામાં આવતો હોય, સરકારી પડતર જમીન, ગૌચરની જમીન અને નદી નાળા ના પટ્ટ વિસ્તારમાં નાખવામાં આવે છે જેનાથી પર્યાવરણને અને આરોગ્ય ને ગંભીર રીતે ખતરો ઉભો થાય છે જેમખ શીપ બ્રેકરો પોતાના નિજી સ્વાર્થ માટે આવી ગંભીર પ્રકારની બાબતમાં નિયમાનુ સરેઆમ ઉલ્લંઘન કરે છે તે રોકવા આવે


ઔધોગિક એકમો જોખમી કચરાના પરિવહન માટે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની માર્ગદશિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને ઉલંધન કરતાઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
અલંગ સોસીયા શીપયાર્ડ મા શીપ કટિંગ થતા પ્લોટમાં ફરજીયાત 24 કલાક સી સી ટીવી કેમેરા લગાવવામાં આવે
અલંગ સોસીયા શીપ યાર્ડ માં ફરજીયાત ગુજરાતીઓને કામ આપવામાં આવે


મજુરોના હિતમાં તેમના અધિકારો જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવે અને કારણ વગર ગુજરાતી મજુરોને છુટા કરવા યોગ્ય નથી
ગુજરાત પ્રદૂષણ બોર્ડ, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ બાબતે જોખમી અને અન્ય અચરાના યોગ્ય નિકાલ બાબતે રજુઆત કરવામાં આવે અને અમારી માગણીઓ સ્વીકારી લેવામાં નહીં આવે તો અલંગ શિપયાર્ડ વિસ્તારમાં જન આંદોલન કરવામાં આવશે


કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ વલ્લભભાઈ બારૈયા, મથાવાડા સરપંચ બીપીનભાઈ સાલંકી, ભાયાપરા સરપંચ તુલશીભાઈ મકવાણા, સુરેશભાઈ જાલા, વિજયભાઈ મકવાણા, નરેશભાઈ સોલંકી, સગરામભાઈ મકવાણા, વિપુલભાઈ મકવાણા તેમજ સોશિયલ મીડિયા કન્વીનર

Translate »
%d bloggers like this: