તળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું

તળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વિવિધ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતીમાં સરતાનપર ખાતે પ્રાથમિક શાળાનું તળાજા તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સરતાનપર ખાતે યોજાયું. જેમાં કુલ 70 કૃતિઓ રજુ કરવામાં આવી હતી


તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

તમારી આસપાસ બનતી દરેક ઘટનાને જુવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: