કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
કોટડા ગામના લોકો પોતાની જમીન બચાવવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈનિંગ વિરોધ મા આંદોલન કરતા દાઠા પોલીસ દ્વારા આચરવામાં આવેલા અમાનુષી અત્યાચાર અને ભાઈઓ બહેનો ઉપર કરવામાં આવેલા ગંભીર પોલીસ કેસો પાછા ખેંચવાની માગણી કરવામાં આવી છે

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો સરકાર દ્વારા પાછાં ખેંચી લેવામાં આવે તો કોટડા પ્રકરણ બાબતે કેમ નહી

કલ હમારા યુવા સંગઠન ગુજરાત દ્વારા સરકાર ને રજૂઆત કરવામાં આવે છે કે કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપર થયેલા ખોટા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે
વલ્લભભાઈ બારૈયા ઉપ પ્રમુખ, સુરેશભાઈ ઝાલા, કીશોરભાઈ વાઘેલા, ભરતભાઈ ધાપા, પંકજભાઈ ડાભી, શૈલેષભાઈ ચૌહાણ, મહેશભાઈ બારૈયા ભટુરભાઈ મકવાણા પ્રવિણભાઈ શિયાળ, કીશનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: