શનિવાર ના રોજ કલહમાર યુવા સંગઠન સમસ્ત કોળી સમાજ દ્વારા પીથલપુર ગમે સુંદર મીટીંગ

પીથલપુર કોળી સમાજના યુવાનો દ્વારા આયોજિત મીટિંગમાં કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી અને સમાજના હક અધિકારો વિશે માહિતી આપી હતી તેમજ અન્યાય અત્યાચાર શોષણ કાયદાકીય રીતે કાર્યવાહી કેમ કરવી જોઈએ તેનુ માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે સમાજમાં શાંતિ સલામતી અને સુરક્ષા માટે અને સમાજને સાશક બનાવવા યુવાનોએ સંકલ્પ કર્યો પીથલપુર કલ હમારા યુવા સંગઠન ના પ્રમુખ તરીકે મેહુલભાઈ ધાપા ની નિમણૂક કરવામાં આવી છે યુવા જાગૃતિ અભિયાન મા કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ વલ્લભભાઈ બારૈયા, ધનશ્યામ ભાઈ ધાપા, સુરેશભાઈ ઝાલા, ભરતભાઈ ધાપા, શૈલેષભાઈ ચોહાણ, મેહુલભાઈ ચૌહાણ, રાજુભાઈ ધાપા, અરવિંદભાઈ ધાપા, દિપકભાઇ ધાપા, હેમરાજ ભાઈ બાંભણીયા, કલ્યાણભાઈ બાંભણીયા તેમજ પીથલપુર ગામના યુવાનો હાજર રહ્યા હતા મીડિયા કન્વીનર મહેશભાઈ બારૈયા ની યાદી જણાવે છે 24/10 /20

શનિવાર ના રોજ કલહમાર યુવા સંગઠન સમસ્ત કોળી સમાજ દ્વારા પીથલપુર ગમે સુંદર મીટીંગ
મળી હતી જેમાં પીથલપુર ગામ કલહમાર યુવા સંગઠન સમસ્ત કોળી સમાજ પ્રમુખ શ્રી નો હોદ્દો આપવામાં આવ્યો હતો ઢાપા મેહુલભાઈ ભરતભાઈ ને

મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેવા ભાવનગર થી શ્રી ઢાપા ઘનશ્યામભાઈ લાભુભાઈ
શ્રી વલ્લભભાઈ બારૈયા. મણાર
શ્રી નિમેશ ભાઈ ગોહેલ
શ્રી સુરેશ ભાઈ વેગડ
શ્રી કિશોર ભાઈ વાઘેલા
શ્રી સુરેશ ભાઈ જાલા
શ્રી મહેશભાઈ બારૈયા
તથા
શ્રી ઢાપા રાજુભાઈ પરષોત્તમ ભાઈ
શ્રી ઢાપા અરવિંદ ભાઈ નટુભાઈ
શ્રી ઢાપા દિપકભાઈ શીવાભાઈ
પીથલપુર
તથા

શ્રી બાભણીયા હેમરાજ ભાઈ નરશીભાઈ
શ્રી બાંભણીયા કલ્યાણ ભાઈ નરશીભાઈ
કેરાળા
તથા પીથલપુર ગામ ના યુવાનો હાજર રહ્યા હતા

Translate »
%d bloggers like this: