તળાજા તાલુકાના ઉંચડી ગામ માં આજે બીજો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે

તળાજા તાલુકાના ઉંચડી ગામ માં આજે બીજો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજેશ ભાઈ મોના ભાઈ અણઘણ ઉંમર 34 વર્ષ. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તળાજા તાલુકાના હેલ્થ અધિકારી શ્રી નિલેશભાઈ ડી. પટેલ. મેડિકલ ઓફિસર શ્રી હિરેનભાઈ દવે તથા ઉંચડી આરોગ્ય કેન્દ્ર નાં સ્ટાફ દ્વારા કોરોન ટાઈન ની કામગીર હાથ ધરવામાં આવી હતી. બંને કેસમાં સુરતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે . રાજેશ ભાઈ અણઘણ તેમજ બાબુભાઈ નાકરાણી જલદી થી કોરાના ને માત આપી ને ઘરે પરત ફરે એવી પ્રાર્થના.

Translate »
%d bloggers like this: