😭🕯️ઓમ્ શાંતિ શાંતિ શાંતિ🕯️😭 જયંતીભાઈ છગનભાઈ રાઠોડ

સ્વ: જયંતીભાઈ છગનભાઈ રાઠોડ ઉંમર 35.. સ્વર્ગવાસ 1,7,2020… ગામ:આબાડા.હાલ: સુરત… હસતો ને સૌવ ને હસાવતો આજ સૌને રડાવી ગયો, દુઃખ પોતે જીલી ને સૌને ખુશી આપનારો આજ દુનિયા છોડી ગયો, મન હજું માનતું નહી કે તું અમારી સાથે નહી, તારી સાથે બનેલી કરુણ ઘટના ફરી કદી કોઈ સાથે ના બંને તેવી પરમ પિતા પરમાત્મા પાસે પ્રાથના🙏🏻🙏🏻🙏🏻 😭🕯️ઓમ્ શાંતિ શાંતિ શાંતિ🕯️😭. રાજદિપસિહ ઝાલા ભુમી ટ્રાવેલ્સ તળાજા… મનીષભાઈ રબારી ભુમી ટ્રાવેલ્સ સુરત… વિપુલ રાયકા ભુમી ટ્રાવેલ્સ સુરત… & ભુમી ટ્રાવેલ્સ પરીવાર સુરત & તળાજા

Translate »
%d bloggers like this: