આજરોજ રાજ્યના શિક્ષિત બેરોજગાર ઉમેદવારો દ્વારા રાજ્યની અટકી પડેલી ભરતી ચાલુ કરવા તેમ જ વિવાદિત 1/8/2018 નું નિવારણ લાવવા તળાજા મામલતદારને આવેદન આપવામાં આવ્યું…

આજરોજ રાજ્યના શિક્ષિત બેરોજગાર ઉમેદવારો દ્વારા રાજ્યની અટકી પડેલી ભરતી ચાલુ કરવા તેમ જ વિવાદિત 1/8/2018 નું નિવારણ લાવવા તળાજા મામલતદારને આવેદન આપવામાં આવ્યું…

રાજ્યમાં 53 જેટલી ભરતીઓ અટકી પડતા રાજ્યના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ તમામ ઉમેદવારો આજે તળાજા ખાતે એકઠા થઈને આવેદન આપી રજુઆત કરવામાં આવેલ છે.આગામી સમયમાં ભરતી શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે..

Translate »
%d bloggers like this: