તળાજા તાલુકાના સરતાનપર ગામ માં ગામ સમસ્ત રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તળાજા તાલુકાના સરતાનપર ગામ માં ગામ સમસ્ત રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તળાજા તાલુકાના સરતાનપર ગામ માં ગામ સમસ્ત રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પ મા બાંભણિયા બ્લડ બેંક ભાવનગર ની બ્લડ બેન્ક મા ગામ લોકો એ ખુબ જ સારી એવી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. સરતાનપર ગામ ના યુવા લીડર શાંતિ ભાઈ બાંભણિયા અને તેમની યુવા ટીમ દ્વારા ખુબ જ સારી રીતે આયોજન કર્યું અને સેવા પણ કરી હતી. આ કાર્યક્રમ મા તળાજા તાલુકાના મહિલા મોરચા નાં પૂર્વ પ્રમુખ શોભના બેન બાંભણીયા પણ ઉપસ્થિતિ રહયા હતા.

Translate »
%d bloggers like this: